Thursday, 27 June 2019

બ્રમ્હેશ્ચર મહાદેવ મંદિર, ભેજનાર ધૂણી(હળોલ- સતલાસણા તાલુકો)_સાબરમતી નદી_ગૂજરાત

બ્રમ્હેશ્ચર મહાદેવ મંદિર,
ભેજનાર ધૂણી(હળોલ- સતલાસણા તાલુકો)_સાબરમતી નદી_ગૂજરાત


Sunday, 24 March 2019

बाणगंगा_शिव मंदिर_ऐतिहासिक स्थान

       बाणगंगा_शिव मंदिर_ऐतिहासिक स्थान

Village vagvadi
Taluka kheralu
Dist mehsana

Tuesday, 12 March 2019

વિઘવા_સહાય_યોજનામાં_સુઘારો

વિઘવા_સહાય_યોજનામાં_સુઘારો 

Please Maximum Share 

સરકારીશ્રીની વિઘવા સહાય યોજના અંતર્ગત હાલમાં જે વિઘવા મહિલાએ પુન:લગ્ન કરેલ ના હોય એવા કિસ્સામાં ૨૧ વર્ષથી નાની ઉંમરનો પુત્ર હોય એવા કિસ્સામાં વિઘવા સહાય પેટે માસિક ૧૦૦૦/- રૂપિયાની સહાય ચુકવવામાં આવી હતી પણ આ વિધવા મહિલાનો પુત્ર ૨૧ વર્ષથી મોટી ઉંમરનો થાય એટલે સહાય આપવાની બંઘ કરી દેવામાં આવી હતી, તથા ૨૧ વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય એવી મહિલાઓ આ વિઘવા સહાયનો લાભ લેવા માટે અરજી કરે ત્યારે એવા કિસ્સામાં આવી અરજીઓ "નામંજૂર" કરવામાં આવતી  હતી. 

પરંતુ તા.૦૮/૦૩/૨૦૧૯થી સરકારે આ યોજનામાં સુઘારો કરી સરકારીશ્રીની નિર્ધારીત કરેલ આવક મર્યાદામાં એટલે કે ગ્રામ વિસ્તારમાં ૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તારમાં ૧,૫૦,૦૦૦/- થી ઓછી આવક ધરાવતી વિઘવા મહિલા ૨૧ વર્ષથી મોટી ઉંમરનો પુત્ર હોય તો પણ વિઘવા સહાય મેળવવા અરજી કરી શકશે, 
આમ ૨૧ વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ઘરાવતી વિઘવા મહિલાઓ પણ હવેથી આ યોજનાનો લાભ મેળવવી શકશે. 
અગાઉ ૨૧ વર્ષથી વધુ વયના પુત્ર હોવાના કારણે નામંજૂર થયેલ અરજી ફરી કરવાથી યોજનાનો લાભ મળવાપાત્ર થશે. 
વિઘવા સહાયમાં જે સહાય માસિક રૂપિયા ૧૦૦૦/- મળતી હતી એ વધારી હવે રૂપિયા ૧૨૫૦/- કરવામાં આવેલ છે. 

નૌંઘ - વિઘવા સહાયનો લાભ મેળવવા સંબંધકર્તા વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક કરવો. તા ૦૧/૦૪/૨૦૧૯ થી સર્પક કરવો. 

આ પોસ્ટ શક્ય એટલી શેર કરવા વિનંતી જેથી જરૂરીયાત મંદ વિઘવા મહિલા આ યોજનાનો લાભ લઈ શકે. 

સર્વ જન હિતાય,





Friday, 8 March 2019

Captain Marvel 2019 Clean Hindi English dual audio HDCam Best 480p 500MB

Captain Marvel 2019 Clean Hindi English dual audio HDCam Best 480p 500MB


IMDb: 6.3/10 || Size: 568MB || Language: hindi & English
(Original Audio)

Genre: Action, Adventure, Sci-Fi
Quality: 480p HDCam

Director: Anna Boden, Ryan Fleck
Writers: Anna Boden, Ryan Fleck

Stars: Brie Larson, Samuel L. Jackson, Ben Mendelsohn

Storyline: Carol Danvers becomes one of the universe’s most powerful heroes when Earth is caught in the middle of a galactic war between two alien races.

Friday, 1 March 2019

URI The Surgical Strike 2019 ORG Hindi Movie HDRip 480p 400MB

URI The Surgical Strike 2019 ORG Hindi Movie HDRip 480p 400MB


IMDB: 9.4/10 || Size: 403MB || Language: Hindi(Original Audio)
Genre: Action, Drama
Quality: 480p HDRip
Director: Aditya Dhar
Writers: Aditya Dhar
Stars: Vicky Kaushal, Paresh Rawal, Yami Gautam
Storyline: Based on the true events of 2016, when Indian Army avenged a deadly terrorist attack by carrying out a surgical strike.









Tuesday, 26 February 2019

Fantastic Beasts The Crimes of Grindelwald 2018 Dual Audio ORG Hindi WEBDL 480p 400MB ESubs

Fantastic Beasts The Crimes of Grindelwald 2018 Dual Audio ORG Hindi WEBDL 480p 400MB ESubs


IMDb: 7.5/10 || Size: 474MB || Language: Hindi+English (Original DD Audios)

Genre: Adventure, Family, Fantasy
Quality: 480p HDRip
Director: David Yates
Writers: J.K. Rowling, J.K. Rowling
Stars: Eddie Redmayne, Katherine Waterston, Dan Fogler
Storyline: The second installment of the “Fantastic Beasts” series set in J.K. Rowling’s Wizarding World featuring the adventures of magizoologist Newt Scamander




Open link
Skip ad
Download movie



Sunday, 24 February 2019

Petta 2019 Hindi Dubbed HDRip 480p 400MB ESubs

Petta 2019 Hindi Dubbed HDRip 480p 400MB ESubs



IMDb: 8.3/10 || Size: 440MB || Language: Hindi ((Original Audio)
Genre: Action, Drama
Quality: 480p HDRip

Director: Karthik Subbaraj
Writers: Karthik Subbaraj


Stars: Rajinikanth, Vijay Sethupathi, Nawazuddin Siddiqui
Storyline: Though he works as a hostel warden, there is more to Kaali than meets the eye. Things take an interesting turn when Kaali’s path crosses with a group of dreaded gangsters.




Open link 
Skip ad
Download movie







બ્રમ્હેશ્ચર મહાદેવ મંદિર, ભેજનાર ધૂણી(હળોલ- સતલાસણા તાલુકો)_સાબરમતી નદી_ગૂજરાત

બ્રમ્હેશ્ચર મહાદેવ મંદિર, ભેજનાર ધૂણી(હળોલ- સતલાસણા તાલુકો)_સાબરમતી નદી_ગૂજરાત