મોટા ગુંદાળાના ૯ રહેવાસીઓ ગઈ કાલે ભુજ ખાતે અકસ્માત બાદ ગુંદાળા ગામે અંતિમ યાત્રા નીકળી...
ભુજ નજીક કાર અને બસ વચ્ચેના અકસ્માતમાં નવ યુવાનોનાં મોત
તમામ યુવાનો વીસથી બાવીસ વર્ષના
સવારે મોટા ગુંદાળા ગામે એક સાથે નવ યુવાનોની અંતિમયાત્રામાં પુરુ ગામ હિબકે ચઢયુ..
ગામમાં સર્જાયા કરુણ દ્રશ્યો
પુરુ ગામ સજ્જડ બંધ
મોટા ગુંદાળાના ૯ રહેવાસીઓ ગઈ કાલે ભુજ ખાતે અકસ્માત બાદ ગુંદાળા ગામે અંતિમ યાત્રા નીકળી...
No comments:
Post a Comment