Tuesday, 16 January 2018

ગોજારીયા ચાર રસ્તા પાસેનો બનાવ બાઇક સવાર યુવાન ના ગળા માં દોરી ફસાઈ ગઈ

મહેસાણા

ગોજારીયા ચાર રસ્તા પાસેનો બનાવ

બાઇક સવાર યુવાન ના ગળા માં દોરી ફસાઈ ગઈ

ગળું કપાઈ જતા કલ્પેશ પટેલ નામના 33 વર્ષીય યુવાન નું ઘટના સ્થળે મોત

ભગવાન તેમના આત્માને શાન્તી આપે અને તેમના પરીવારને દુખ સહન કરવાની તાકાત આપે એવી હુ ભગવાનને પાથૅના કરુ છુ

ગોજારીયા મા અેક યુવાન દોરી ગળા મા આવવા થી મોત થઇ
ઞયુ માટે ભાઈ સાવ ચેતી રાખી
પતંગ ચગાવો
આ બનાવ સવારે 9.વાગે થયો
છે.

No comments:

Post a Comment

બ્રમ્હેશ્ચર મહાદેવ મંદિર, ભેજનાર ધૂણી(હળોલ- સતલાસણા તાલુકો)_સાબરમતી નદી_ગૂજરાત

બ્રમ્હેશ્ચર મહાદેવ મંદિર, ભેજનાર ધૂણી(હળોલ- સતલાસણા તાલુકો)_સાબરમતી નદી_ગૂજરાત