Sunday, 12 August 2018

TARANGA TAMPLE HISTORY

તારંગા હિલ કે તારંગા ગુજરાત રાજ્યમાં આવેલી એક મોટી ટેકરી છે,
 જે ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે જ્યારે રાજકિય રીતે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલી છે.
બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું
અમદાવાદ શહેરથી ૧૪૦ કિમી દૂર સ્થિત તારંગા જૈન મંદિરો માટે જાણીતું તીર્થસ્થળ છે. 
આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે.
 પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

No comments:

Post a Comment

બ્રમ્હેશ્ચર મહાદેવ મંદિર, ભેજનાર ધૂણી(હળોલ- સતલાસણા તાલુકો)_સાબરમતી નદી_ગૂજરાત

બ્રમ્હેશ્ચર મહાદેવ મંદિર, ભેજનાર ધૂણી(હળોલ- સતલાસણા તાલુકો)_સાબરમતી નદી_ગૂજરાત